Gujarati News

Gujarati News

News of Sunday, 23rd February 2020

પોરબંદર પંથકમા તરૂણીનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર બખરલાના શખસઃ ફઇ વાલીબેન સામે નોંધાતો ગુનો

પોરબંદરઃ  પોરબંદર પંથકમા રહેતી સગીરવયની તરુણીને બખરલાલ વાડી વિસ્તારમા રહેતા રમેશ ભરત ખૂંટી નામના શખ્સે ફ્રેન્ડશીપ નહી કરે તો તેના ભાઇ-બહેનને મારી નાખશે તેવી ધમકી આપી હતી અને બાદમા સગીરાનુ અપહરણ કરી રાણાવાવ ટી પોઇન્ટ પાસે જામનગર-૩ રસ્તે વાડીમા઼ રહેતા ફઇ વાલીબેનની વાડીએ લઇ ગયો હતો અને દુષ્કર્મ આચર્યુ હતુ. આ બનાવ અંગે પોલીસે રમેશ ભરત ખુંટી અને ફઇ વાલીબેન સામે ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી.

(12:42 pm IST)