Gujarati News

Gujarati News

News of Sunday, 23rd February 2020

જૂનાગઢમાં એપાર્ટમેન્ટમાં પાર્ક થયેલી ૩ કાર કોઇએ સળગાવી

 જૂનાગઢઃ મધુરમ બાયપાસ પાસે સાંઇબાબાના મંદિરની બાજુમાં ડાયમંડ હિલ એપાર્ટમેન્ટના પાર્કિટમાં ત્રણ અજાણ્યા શખ્સોએ પ્રવેશી કોઇ કારણોસર  પાર્ક કરેલ ત્રણ કારોમાં પેટ્રોલ જેવું જવલ્લનશીલ પ્રવાહી છાંટી આગ ચાંપી હતી.  એક સાથે ત્રણ કાર સળગતા રહીશો દોડી આવ્યા હતા. અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમા લીધી હતી. આ અંગે જયદેવસિંહ પ્રભાતસિંહ ઝનકાંતે ફરિયાદ નોંધાવતા પીએસઆઇ ડી.જી. બડવાએ તપાસ હાથ ધરી છે.

(12:28 pm IST)