Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

બસ હડતાલ પુરી : મુસાફરોને રાહત

 જસદણ એસ.ડેપો બે દિવસની હડતાલ બાદ ફરી ધમધમતો થતા મુસાફરોએ રાહતનો દમ લીધો હતો.ગુરૂ-શુક્ર એમ બે દિવસ એસ.ટી. નાકર્મચારીઓ પોતાની માંગણીને લઇ હડતાલ પર ઉતર્યા હતા, પણ ગત રાત્રીના સરકાર સાથે વાટાઘાટ થતાં હડતાલ પરત ખેંચાઇ હતી, તેથી આજ સવારથી જસદણ એસ.ટી. ડેપો ફરી ધમધમતો થતામુસાફરોમાં આનંદ થયો હતો. (તસ્વીર હુસામુદીન કપાસી જસદણ) (૩.૯)

 

(11:48 am IST)