Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

વિસાવદરના જેતલવડની સાત વર્ષની બાળકી ઉપર દીપડાનો હુમલો ;ગળાના ભાગે ઇજા ;જૂનાગઢ ખસેડાઇ

દીપડાના આતંકથી સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જોયો

 

વિસાવદર પંથકમાં દીપડાનએ હુમલો કર્યો હતો. જેતલવડની સાત વર્ષની બાળકી પર દિપડાએ હુમલો કર્યો હતો. સુસ્મિતા વિજયભાઈ મકવાણા બાળકીને ગળાના ભાગે ઇજા થઇ હતી. બાળકીને વધુ સારવાર માટે જૂનાગઢ ખસેડવામા આવી હતી

 . કાલાવડમાં સગીરા પર હુમલા બાદ આજે દીપડાએ વધુ એક હુમલો કર્યો હતો. દીપડાના આતંકથી સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જોયો છે.

(1:03 am IST)