Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2018

ચોટીલા પાસે મહેશ ગમારની કાર ઉપર ફાયરીંગઃ રાજકોટ ખસેડાયોઃ અગાઉ ટોલટેક્ષનાકા ઉપર માથાંકુટ બાદ ફાયરીંગ

સુરેન્‍દ્રનગરઃ ચોટીલા પાસે આણંદપુર રોડ ઉપર મહેશ ગમારાની કાર ઉપર ફાયરીંગ થતા તેમને ઇજા થયેલ અને રાજકોટ સારવાર માટે ખસેડાયેલ છે પીપળીયાના કાઠી જયરાજભાઇ સાથે અગાઉ ટોલટેક્ષ નાકા ઉપર માથાંકુટ બાદ આજે જયરાજભાઇએ ફાયરીંગ કર્યાનું પોલીસ તપાસમાં ખૂલ્‍યું છે.

(9:44 pm IST)