Gujarati News

Gujarati News

News of Saturday, 23rd January 2021

અમરેલી કોંગ્રેસ વધુ મજબૂત

અમરેલી જિલ્લા કોંૅંગ્રેસ પ્રમુખ ડી કે રૈયાણી અમરેલી શહેર કોંૅંગ્રેસ પ્રમુખ લલિત ઠુમ્મર પાલિકાના પૂર્વ વિરોધ પક્ષના નેતા સંદીપ ધાનાણી. અમરેલી જિલ્લા કોંૅંગ્રેસના પ્રવકતા એડવોકેટ સંદીપ પંડ્યા જિલ્લા મહામંત્રી જનક પંડ્યા ચંદુ બારૈયા બીકે સોલિયા ઘનશ્યામ થળેસા, જયરાજ જળું સહિત ના આગેવાનો એ લોકો ને કૉંગ્રેસ પક્ષના ખેસ પેરાવી આવકાર્યા હતા. ગુજરાતમાં હવે લોકોની સરકાર પ્રત્યે નારાજગી દિવસેને દિવસે વધતી જોવામળી રહી છે જેની શરૂઆત અમરેલી શહેર ના અલગ વિસ્તાર માંથી અસહ્ય કંટાળેલી પ્રજા હવે મોટી સંખ્યા માં કૉંગ્રેસ પક્ષ માં જોડાય રહયા છે આજ રોજ કોંગ્રેસ કાર્યાલય અમરેલી ખાતે અમરેલી શહેર માંથી દિપક પરમાર, પ્રવીણ રાઠોડ આશીસ સોલંકી જયેશ ડાભી નીતિન સોલંકી હરેશ સોલંકી રાકેશ સોલંકી અમિત બુરાણી ધનશ્યામ સોલંકી સેટી સોલંકી ગોવિંદભાઇ વાધેલા ઉમેશ રાઠોડ નાનજી મકવાણા અશોક પરમાર કિરીટ સોલંકી હિંમત ડાભી આરીફ તમીમી કાના ગંગાજળીયા સુમિત જાપડીયા સહિત ના લોકો મોટી સંખ્યામાં કોંગ્રેસ પાર્ટી ખેસ ધારણ કરિયો  આગામી દિવસો દિવસોમાં જ નગરપાલિકા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત સહિતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવતી હોય પ્રજાનો આક્રમક મૂડ બની રહ્યો છે.

(1:02 pm IST)
  • સુરેન્દ્રનગરમાં સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપમાં ભંગાણઃ મુળી તાલુકામાં કોંગ્રેસનું જનજાગૃતિ અભિયાન, ઉમરડા ગામના સરપંચ સહિત ૧૦૦ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા, ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ કાર્યકરોને કોંગ્રેસનો ખેસ પહેરાવી સ્વાગત કર્યું access_time 12:53 pm IST

  • દેશમાં કોરોના થાક્યો:નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો : રાત્રે 11-30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 14,246 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,06,40,669 થઇ :એક્ટિવ કેસ 1,82,891 થયા: વધુ 17,034 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,02,99,931 થયા :વધુ 151 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,53,218 થયા access_time 1:07 am IST

  • હવે ઇંગ્લેન્ડમાં આશરો માગશે ભાગેડુ વિજય માલ્યા : ભારતમાંથી નાસી છુટેલ ઉદ્યોગપતિ, કિંગફિશરના વિજય માલ્યા ટૂંક સમયમાં ઇંગ્લેન્ડમાં શરણું માગવા અરજી કરશે તેવું જાણવા મળે છે access_time 12:54 pm IST