Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

ઉનામાં પોલીયાના ટીપા પીવડાવવાની કામગીરી

ઉનાઃ અર્બન હેલ્થ સેન્ટરના ડોકટર દ્વારા ઉના શહેરમાં ૩૩ બુથ ઉપર ૦ થી પાંચ વરસના બાળકોને પોલીયોના રસીના બે ટીપા પીવડાવવા માટે ઉના નગરપાલિકા ઉપપ્રમુખ ચંદ્રેશભાઇ (રાધે) જોશીએ પ્રારંભ કરાવ્યો હતો પ્રથમ દિવસે પરર૬ બાળકોને પોલીયાના ટીપા પીવડાવેલ હતા કુલ ૬ર૪૮ બાળકોને રસી પીવડાવાસે તેમ ડો. પંપાણીયા, ડો. જાદવએ જણાવેલ હતું. પોલીયો બુથના ડોકટરો, આરોગ્ય કાર્યકરોની તસ્વીર

(11:35 am IST)