Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd January 2019

શનિવારે બાબરા પાલિકા દ્વારા પ્રજાસત્તાક દિનની ઉજવણી : વિરજીભાઈ ઠુંમરના હસ્તે ધ્વજવંદન

બાબરા, તા.૨૩ : નગરપાલિકાના ઉપક્રમે આયોજિત ભારતના ૭૦માં પ્રજાસત્ત્।ાક દિન ઉજવણી બાબરા મામલતદાર કચેરી ના કમ્પાઉન્ડર મા કરવામાં આવે છે. પાલીકાના ઉપક્રમે પ્રથમવાર બાબરા શહેર મા ધારાસભ્ય વીરજીભાઇ ઠુંમર ના હસ્તે ધ્વજવંદન કરવામાં આવે છ સવારે ૮ વાગ્યે શાળા ના બાળકો દ્વારા પ્રભાતફેરી શહેર ના માર્ગ પર યોજાશે બાદ સવારે ૯ વાગે લાઠી બાબરા ના ધારાસભ્ય વીરજીભાઇ ઠુંમર ધ્વજવંદન કરશે ત્યારબાદ શહેર ની વિવિધ શાળા ઓના વિધાથીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરવામાં આવે છે બાદ ઇનામ વિતરણ કરાછે ત્યાર પછી અગીયાર વાગે ધારાસભ્ય વીરજીભાઇ ઠુંમર ના હસ્તે વોડ નંબર પાંચ કડાપાશેરી મા બ્લોક રોડ નુ ખાત મુહુર્ત તેમજ બાલમુંકુન્દ નગર મા પણ રોડ નુ ખાત મુહુર્ત કરવામાં આવે છે.આ તકે શહેર ના આગેવાનો નગરસેવકો સહીત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે.

આ તકે બાબરા નગરપાલિકા ના પ્રમુખ વનરાજભાઇ વાળા એ જણાવ્યું કે ૨૬મી જાન્યુઆરી ના ધ્વજવંદન કાયઁ ક્રમ માઙ્ગબાબરા શહેર ની જાહેર જનતા ને આ લોક સાહી ના પર્વ ઉજવણી મા સહભાગી બનવા અનુરોધ કર્યો છે.(૪૫.૧૩)

(12:01 pm IST)