Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

સોમનાથ મહાદેવનાં દર્શન કરતા વજુભાઇ વાળા

 પ્રભાસ પાટણઃ શ્રી સોમનાથ મહાદેવનાં દર્શને કર્ણાટકનાં ગવર્નર વજુભાઇ વાળાએ શ્રી સોમનાથ મહાદેવનાં દર્શન, જલાભીષેક કરી સોમનાથ મહાદેવનાં આર્શિવાદ પ્રાપ્ત કરેલ ધન્યતા અનુભવેલ સોમનાથ ટ્રસ્ટનાં જનરલ મેનેજર દ્વારા વજુભાઇને શાલ ઓઢાડી સન્માન કરેલ હતું તે તસ્વીર. (તસ્વીર-દેવાભાઇ રાઠોડ-પ્રભાસ પાટણ)

(11:26 am IST)