Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

પોરબંદરઃ કરોડોનો ઝડપાતા ડ્રગ્સ જથ્થાનું પગેરુ મેળવવા પુરતી તપાસ આગળ વધતી નથી

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા)પોરબંદર તા.૧૭: દેશપ્રેમી દેશભકત પોરબંદર અરબી સમુદ્રજળ સિપાહ પર તેમજ ઓખામંડળ અને કચ્છ જળસિંપાહ નજીકના અરબી સમુદ્ર વિસ્તાર જળસિપાહની ગતિવીધી પર બાજ નજર રાખતા દેશપ્રેમ દેશભકત  રોબર્ટ રોઝી દ્વારા હાલની ગુજરાત વિધાન સભાની ચૂંટણી સંર્દભે જવાબદારી પૂર્ણ દિલ્હી તખ્ત છે ગુજરાતના મુખ્યમંત્રી અને કેન્દ્રીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તેમજ કેન્દ્રીય ગૃહમત્રી અમીતશાહ મેરોથોન ચૂંટણી લક્ષી દોડ શરૃ કરી દીધેલ છે. કોઇપણ સંજોગોમાં ભાજપ ગુજરાત વિધાનસભામાં સતાનું અસ્તીત્વ ટકાવી રાખવા માટે ગતી શિલતા વધારી દીધી છે.

કોઇ પણ સંજોગમાં ભાજપની સરકાર પુનઃ સતા સ્થાને સંભાળે તેવો તખ્તો ગોઠવાય રહયો છે. અને સંભવિત સફળતા પણ મળી જાય છે.એક સત્ય હકિકત સ્વીકાર કરવી પડે જે નિઃવિર્વાદ છે હારજીત ગૌણ છે. પરઁતુ ગુજરાતમાં આમ આદમી પાર્ટી ખાતે આપે સુરત નગર પાલીકામાંથી પગ પેસારો કરી આસરે ૧૫ થી ૧૭ ખાતું ખોલાવી પરિવર્તનની હવા ઉભી કરી દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ તથા પંજાબના મુખ્યમંત્રી ભગવંત ગુજરાત સૌરાષ્ટ્ર પુરતુ ધ્યાન આપી પકકડ રાખી છે તે ઘણું છે. હવાઇ ઉડયન મારફત મિટરીયા દ્વારા આવે છે. દરરોજની ભારત દેશની જરૃરીયાત સંતોષાય છે. એકલ દોકલનું કામ નથી તેમનું નેટવર્ક ઉચ્ચ કક્ષાએ જ ગોઠવાયેલ જયારે ચાર પાંચ ખેચ નીકળી જાય ત્યારે ખેપ પકડાય એરપોર્ટની એજન્સી ફરજ બજાવતી હોય તેની સાથગાંઠ ગોઠવણી હોય છે. કયા હવાઇ જહાજમાં તે પણ હોય છે. જો મિટરીયાનો મેળ ન પડે તો બિનવારસુ પણ આ કિમતી ધાતુ ઠલવાય અને લેન્ડીંગ સમયે મળતા ડીલીવરીમેન હાજર થાય કુરીયર હમાલના સ્વાંગમાં ડીલીવરી લઇ નીકળી જાય જે સંકેત ભાષા માર્ક હોય તે અંદરનો મહિલો જાણતો હોય ઉચ્ચકક્ષાએથી સડો પેઠી ગયેલ છે પીળી કિંમતી ધાતુ માર્કેટ દેશમાં છે. તે ડીલીવર થાય ચાર પાંચ ખેપ નીકળી જાય પછી એકાદ હળવી ખેપ પકડાય તે પછી ગોઠવણી હોય છે

૨૦૨૨ના  નવેમ્બર સુધીમાં જળ મારફત નારકોટ ટ્રગ્સ વિદેશી મિલિયનના પ્રમાણમાં ઘુસાડવામાં આવ્યુ જે પકડાયુ તે એક ઇશારા મુજબ ચોથા ભાગનું પકડાયું ભારતીય ચલણ રૃપિયા તેનો આક મોટા થવા નીચથી હકિકત ગુપ્તચર રહેલી બહાર આવતા નથી. કચ્છના મુદ્રાપોર્ટ બંદરેથી અવાર નવાર કન્ટેઇનર મારફત ડ્રગ્સ પકડાય છે. તેનો હિસાબ. વિદેશી સીગારેટ હમલા પકડાણી પીપાવાવ બંદર પરથી ન ધણીયાતું કેન્ટર પકડાણું બેચાર વાર મિડીયાવાળા સમાચાર આવ્યા અન ેભુલાય ગયેલ કેન્દ્રનું મુન્દ્રાપોર્ટ જીવંત છે. ખાનગી કલીયરીંગ એજન્ટ પ્રભુત્વ છે. રાજકિયના આશીર્વાદ છે કદી પક્ષ દેશની બહોશ એજન્સી ઉંડે સુધી જીણવટ ભરી તપાસમાં આગળ વધી છે જવાબદાર નહોવા કુંજરોવા. જયારે ગુજરાતની એ.ટી.એસ સાગરસુરક્ષા તટરક્ષક દળને કોસ્ટગાર્ડ મળેલ સંકેતો આધારે સફળતા મળે છે ત્યારબાદ આગળની કાર્યવાહી બહાર આવતી નથી તેવી ચર્ચા છે.

દેશ-પ્રેમી, દેશભકિતો વ્યથા ઠાલવવા ઇશારો કરે છ. કે અન્યાય થયો. વ્યાજબી મુદ્દાસરની બાત હોય પુરવા આપવા છતા ન્યાય મેળવવા કેટલ કસરત કરવી પડે છે કયા સુધી બંધારણમય અને જો હતી કબર્ન વિચારીએ તો પણ શુ? ગુપ્તચર એજન્સી, ગુન્હાશોધક એજન્સી, લાંચ રૃઅલ વિગેરે કાર્યરત છે પરંતુ કામગીરી ગોકળ ગાયની ગતિ ત્યારે વિશ્વાસ, ભરોસો રજૂઆત થાય, પૂરાવા આપી ન્યાય માંગવા આવેતો પણ પૂરજાનવાસજો અણાવ રહે છે. પ્રભાવનો પાડી શકિત નથી. વર્તમાન સ્થિતિએ વિચારી ગણિત મુકવામાં તો પણ પરિણામની મંઝીલને શોધવા જવુ પડે. પ્રમાણીકતા,નિષ્ઠાનો અને જવાબદારી  ફરજનો અભાવ કે કોઇ મોટા ઇશારે રૃકાવટ. આપણો દશ ફરિયાદ કે રજુઆત કરીએ  તેમાં દોઢથી બે રજુઆત ફરિયાદ અધ્ધર તાલ જેવી સફળતા મળે. વધુ હેરાનગતિ  કરાય નહી  નહીંતર ચૂંટણી આપણી વિરૃધ્ધ જઇ શકે! અધીક ભંડોળનું અંતર પણ... પ્રારંભીક જાણવા પછી દૃશ્ય વ્યથા-વર્તમાન પરિસ્થિતિએ જોઇએ તો ગુજરાતના ૧૬૦૫ એક હજાર  છસો પાંચ કિલોમીટરનો અરબી સમુદ્ર જળ વિસ્તાર એલ.ઓ.સી.બોડર ખુલ્લો અને ન ધણીયાનો ગણી શકાય તેના કારણે પાકિસ્તાનની મરીન સિકયુરેટી  તેની ખૂફીયા એજન્સી આઇએસઆઇ સાથે દેશદ્રોહી-ગદ્દારો દાણચોરો ડ્રગ્સ માફીયા સક્રિય છે અને પૂરેપૂરો લાભ ઉઠાવે છે.ત્યારે કોઇ સલામતીની અને શાંતિ માટે કઇ દિશા પકડવી?

 

(11:48 am IST)