Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

નરેન્‍દ્રભાઇ મોદીને આવકાર

રાજકોટ : વિધાનસભા -૨૦૨૨ની ચૂંટણી સંદર્ભે રાજકોટ જીલ્લાના ધોરાજીમાં રાજકોટ જીલ્લા ભાજપ ટીમ દ્વારા આયોજીત વિરાટ જનસભામાં ગુજરાતના પનોતા પુત્ર અને રાષ્‍ટ્રના વિકાસમાં જેઓ ઓતપ્રોત બની ભારતને વિશ્વફલક પર નવી ઓળખ આપી રહ્યા છે. એવા વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીને સભા સ્‍થળ ખાતે સ્‍વાગત અભિવાદન કરી આવકારતા યુ.પી.ના પરીવહન મંત્રી દયાશંકર સિંધ, ગેુજરાત પ્રદેશ ભાજપ અગ્રણી ચેતનભાઇ રામાણી વિગેરે આગેવાનો તસ્‍વીરમાં દ્રષ્‍ટીગોચર થાય છે.

(10:52 am IST)