Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

જામનગરમાં પોલીસ વેન પલ્ટી

જામનગર::જામનગરના બેડી બંદર વિસ્તારમાં દરિયાઈ પટ્ટી નજીક પોલીસની PCR વેન પલ્ટી મારી ગઈ છે. એકતરફ ATS અને SOG ના ડ્રગ્સના સર્ચ ઓપરેશન ચાલી રહ્યું હતું તેવામાં પોલીસ પેટ્રોલિંગમાં હતી PCR વેન અને અકસ્માતે પલટી મારી ગઇ હતી.(અહેવાલ : મુકુંદ બદિયાણી, તસવીરો કિંજલ કારસરીયા જામનગર)

(5:44 pm IST)