Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

ગોંડલમાં ભારે ટ્રાફિક જામ

 ગોંડલ : કોલેજ ચોકથી સરકારી હોસ્પિટલ સુધી તથા પાંજરાપોળએ પણ ટ્રાફીક જામ થયો હતો. વાહનોની લાંબી કતારો લાગી હતી. લગ્ન ગાળાને લઇને ટ્રાફીક જામ થયો હતો. (તસ્વીર : ભાવેશ ભોજાણી -ગોંડલ)

(11:50 am IST)