Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

ગોંડલમાં રંગોળી સ્પર્ધામાં પ્રથમ

 ગોંડલઃ અહીં તાજેતરમાં યોગી આર ખાતે યોજાયેલ રંગોળી સ્પર્ધામાં ગોંડલના નિધીબેન પ્રવિણભાઈ લાઠીગરાએ પ્રથમ સ્થાન મેળવેલ હતું. ઉંત્સવને જીવંત બનાવતી રંગોળી એટલે રાધા-કૃષ્ણની રંગોળી બનાવી હતી (તસ્વીર-અહેવાલઃ અશોક જોશી-ગોંડલ)

 

(10:26 am IST)