Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

ભાવનગરના ભગુડા ગામે યુવક-યુવતિનો આપઘાતઃ બન્ને મૃતકો રાજકોટના હોવાની ચર્ચા

ભાવનગર તા ૨૨ :  ભાવનગર જીલ્લામાં યુવક-યુવતિએ આપઘાત કરતા ચકચાર જાગી છે.

ભાવનગર જીલ્લાના બગદાણા નજીકના ભગુડા ગામે યુવક-યુવતિનો મૃતદેહ હોવાની માહીતી પોલીસને આપવામાં આવતા ભાવનગર તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ છે.

આ બન્ને મૃતકો રાજકોટના હોવાનું ચર્ચાઇ રહ્યું છે જેના આધારે પોલીસે તેની ઓળખ મેળવવા તપાસ શરૂ કરી છે.

(4:46 pm IST)