Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

કાલાવાડના રણુજા મંદિરે દર્શન કરવા આવેલ ખંભાળીયાના ભિક્ષુકનું બેભાન થઇ જતા મોત

જામનગર,તા.૨૨ : કાલાવડ તાલુકાના આણંદપર ગામે રહેતા હરીભાઈ મેઘાભાઈ ટોયટા, ઉ.વ.૭૩ એ કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનમાં પ્રહેર કરેલ છે કે, પ્રકાશગીરી શ્યામગીરી, ઉ.વ.૭પ, રે. પ્રમ ખંભાડીયા, રાવલ પાડો,રણુજા મંદિરે દર્શન કરવા આવેલ અને ભિક્ષાવૃતિ કરતા હોય રણુપ્ર મંદિરના ગેઈટ પાસે બેભાન થઈ જતા સારવાર દરમ્યાન મરણ ગયેલ છે.

(1:02 pm IST)
  • શિયાળુસત્રમાં પીએમ મોદીએ મંત્રીઓને સદનમાં હાજર રહેવા કરી ટકોર : મોદીએ સખત શબ્દોમાં કહ્યું કે સામાન્ય દિવસોમાં મંત્રીઓની મોજુદગી કેટલી ઓછી હોય છે તેનો અંદાજ લગાવી શકાય છે access_time 1:10 am IST

  • સિયાચીનને પર્યટકો માટે ખોલવાના ભારતના નિર્ણંયથી પાકિસ્તાન ફફડ્યું : પાકિસ્તાને ફરીવાર કાશ્મીર રાગ આલાપ્યો : આર્ટિકલ 370 હટાવ્યા બાદથી નિવેદનબાજી કરતા પાકિસ્તાને ફરીવાર ભારત સામે ઝેર ઓક્યું : વિશ્વના સૌથી ઉંચા યુદ્ધ ક્ષેત્ર મનાતા સિયાચીનને પર્યટકો માટે ખુલ્લું મુકાવા માટે પાકિસ્તાને વાંધો ઉઠાવ્યો :પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ડો,મોહમ્મ્દ ફૈઝલે કહ્યું કે સિયાચીન વિવાદી ક્ષેત્ર છે ત્યારે ભારત પર્યટકો માટે કેમ ખોલી શકે ? ફોટો siyachin access_time 1:05 am IST

  • ઈન્દ્રનું સિંહાસન સોંપી દયે તો પણ ભાજપનો ભરોસો ન કરાય : શિવસેના પ્રવક્તા સંજય રાઉત : કોંગ્રેસ, NCP તથા શિવસેનાની યુતિ દ્વારા મહારાષ્ટ્રમાં શિવસેનાનો જ મુખ્યમંત્રી બનશે access_time 12:26 pm IST