Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડક યથાવતઃ જુનાગઢમાં ધુમ્મસ

નલીયા-૧પ.૬, જામનગર-૧૮.૦, રાજકોટ-૧૮.૭, ડીગ્રી તાપમાન

રાજકોટ, તા. રર :  રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીનો માહોલ યથાવત છે. આવા વાતાવરણ વચ્ચે જુનાગઢમાં ધુમ્મસ છવાયેલ હતું.  જયારે નલીયામાં ૧પ.૬ ડિગ્રી., જામનગર ૧૮.૦, રાજકોટમાં ૧૮.૭ ડિગ્રી તાપમાન નોંધાયું છે.

 

જુનાગઢ 

જુનાગઢ : શહેરમાં આજે ધુમ્મસ સાથે ૧૭.૪ ડિગ્રી ઠંડી નોંધાઇ હતી.

ગઇકાલની માફક આજે પણ સવારે ધુમ્મસ છવાય ગયું હતું. પરંતુ લઘુતમ તાપમાન ગઇકાલની સરખામણીએ આજે ઉંચકાયને ૧૭.૪ ડિગ્રી નોંધાયું હતું.

વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૦ ટકા અને પવનની ગતિ ર.૧ કિ.મી.ની રહી હતી.

જામનગર

જામનગર : આજનું હવામાન ર૯.પ મહત્તમ ૧૮ લઘુતમ ૭૮ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૩.૧ પ્રતિકલાક પવનની ગતિ રહી હતી. (૯.પ)

કયાં કેટલો ભેજ -ઠંડી

શહેર

કેટલા ટકા ભેજ

લઘુતમ તાપમાન

અમદાવાદ

૬૦ ટકા

૧૮.૪ ડિગ્રી

ડીસા

૮ર ટકા

૧૮.ર ડિગ્રી

વડોદરા

૭૪ ટકા

૧૯.૦ ડિગ્રી

સૂરત

૬૮ ટકા

ર૪.૦ ડિગ્રી

રાજકોટ

૭પ ટકા

૧૮.૭ ડિગ્રી

ભાવનગર

૮૪ ટકા

૧૯.૭ ડિગ્રી

જુનાગઢ

૮૦ ટકા

૧૭.૪ ડિગ્રી

જામનગર

૭૯ ટકા

૧૮.૦ ડિગ્રી

વેરાવળ

૭૧ ટકા

ર૦.૬ ડિગ્રી

દ્વારકા

૭૬ ટકા

ર૧.૯ ડિગ્રી

ઓખા

૬૯ ટકા

ર૪.ર ડિગ્રી

ભૂજ

૭૩ ટકા

૧૮.૪ ડિગ્રી

નલીયા

૮૪ ટકા

૧પ.૬ ડિગ્રી

સુરેન્દ્રનગર

૮૬ ટકા

૧૯.૮ ડિગ્રી

દિવ

૮૭ ટકા

૧૯.૪ ડિગ્રી

(1:01 pm IST)