Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

ભાવનગરના અધેવાડા પાસે અકસ્માતમાં યુવક ગંભીર

 ભાવનગર, તા. રર : ભાવનગર નજીક અધેવાડા પાસે સર્જાયેલા અકસ્માતમાં એક યુવાનને ગંભીર ઇજા થતા હોસ્પિટલ ખસેડાયેલ છે.

મળતી વિગતો મુજબ શહેરના તળાજા રોડ ટોપથ્રી સર્કલ પાસે રહેતા બાળકૃષ્ણભાઇ એે. પગેત ઉ.વ.૪પને ભાવનગરના પાદરે અધેવાડા ગામ પાસે ઝાઝરીયા હનુમાન મંદિરના વળાંકમાં અકસ્માતમાં ગંભીર ઇજા થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયેલ છે. જયાં તેની સ્થિતિ ગંભીર ગણાવાઇ રહી છે. અકસ્માત કાર અને ટ્રક વચ્ચે થયો હતો.

(4:54 pm IST)