Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

જન્મદિવસની અનોખી ઉજવણી :ચોરવાડ હોસ્પિટલને ૧ કરોડનું દાન

૮૭માં જન્મદિવસે ચોરવાડની ડો. ભાનુબેન નાણાવટી લાયન્સ હોસ્પિટલની ૨૦ વર્ષની સેવા કારકીર્દીનું અનેરૂ સન્માનઃ વિશ્વ લાયનવાદના પુર્વ આંતરરાષ્ટ્રીય પ્રમુખ ડો. અશોકભાઇ મહેતા તરફથી ૧ કરોડનું જંગી દાનઃ હોસ્પિટલમાં નિઃશુલ્ક ડાયાલીસીસ સેન્ટર અને એકસરે સેન્ટરનું નામાભિધાનઃ ત્રિવિધ ઉત્સવઃ ડોે. અશોકભાઇ મહેતા અને ડોે. ભરતભાઇ પાઠક પરિવારના અનન્ય સેવા

(1:53 pm IST)