Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

ગોંડલ યાર્ડમાં મગફળીની જંગી આવકઃ વાહનોની લાઇનો

 ગોંડલ : ર્ગોડલ નવા યાર્ડમાં ફરી મગફળીની જંગી આવક જોવા મળી છે. માર્કેટીગ યાર્ડની બહાર વાહનોની લાંબી કતારો લાગી છે. (તસ્વીર ભાવેશ ભોજાણી -ગોંડલ) 

(4:22 pm IST)