Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

જામનગર યાર્ડના ૩ કલાકમા ૧૪ હજાર ગુણીની આવક

જામનગર :  અહીંના માર્કેટીંગ યાર્ડના એક સપ્તાહ બાદ મગફળની આવક સવારે  ૬ થી ૯ ત્રણ કલાક માટે બોલવામાં આવેલ હતી. જેમાં ૩પ૦ મગફળી ભરેલ વાહનો આવેલ અને અંદાજીત ૧૪૦૦૦ ગુણી મગફળીની આવક થયેલ છે. સવારે ૯ વાગ્યાથી મગફળીની આવક બંધ કરવામાં આવેલ છે. ર૦ કે.જી.ના હરરાજીમાં ભાવ રૂ.૭પ૦ થી રૂ.૧૩૦૦ થયેલ છે. (અહેવાલ : મુકુંદ બદીયાણી, તસ્વીર : કિંજલ કારસરીયા - જામનગર)

(12:55 pm IST)