Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

પોરબંદર મત વિસ્તારના સાંસદ રમેશભાઇ ઘડુકનું ઉપલેટા તાલુકા ભાજપ દ્વારા ભવ્ય સન્માન

ઉપલેટાઃ સમસ્ત આહીર સમાજની વાડી ખાતે તાજેતરમાં જંગી બહુમતી ચુટાયેલા પોરબંદરના સાંસદ શ્રી રમેશભાઈ દ્યડુક નું ઉપલેટા તાલુકા ભાજપ દ્રારા ભવ્ય સન્માન કરવામાં આવેલ તેમજ યુવા ભાજપ, આરએસએસ, વિશ્વ હિન્દુ પરીષદ, ભારત વિકાશ પરિષદ, જેન જાગૃતિ સેન્ટર તેમજ તાલુકાના ગામડાના સરપંચો સહીત વિવિધ સંસ્થાઓ દ્રારા પણ સન્માન કરવામાં આવેલ આ કાર્યક્રમમાં તાલુકા ભાજપ પ્રમુખ રાજશીભાઇ હુંબલ, પ્રવિણભાઈ માકડીયા, જેન્તી ભાઇ ઢોલ, ડી કે. સઔયા, હરૌભાઈ ઠુંમર, દાનભાઈ ચંદ્રવાડીયા, ઇન્દ્રજીતસિંઠ ચુડાસમા, રાજાભાઇ સુવા, નરશીભાઈ મુંગલપરા, માધવજીભાઈ પટેલ, રણુભા જાડેજા સહીત તાલકા ભાજપના આગેવાનો કાયેંકરો વિગેરે મોટી સંખ્યામાં હાજર રહયા હતા.(તસ્વીર-ભોલુ રાઠોડ.ઉપલેટા)

(11:41 am IST)