Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

માધવપુરમાં બીચ ફેસ્ટીવલ્સનું ઉદઘાટનઃ દરરોજ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો

પોરબંદર : માધવપુર ઘેડના રમણીય દરિયાકાંઠે ૧પ દિવસના બીચ ફેસ્ટીવલ રાજયના મંત્રી જવાહરભાઇ ચાવડાના હસ્તે ખૂલ્લો મુકાયો છે અને રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમની જમાવટ થઇ હતી. બીચ ફેસ્ટીવલમાં દરરોજ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિવિધ કલાસભર કૃતિઓ રજૂ થશે. બીય ફેસ્ટીવલના ઉદઘાટન અને રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમની તસ્વીરો.

(11:40 am IST)