Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

પોરબંદરના રીવરફ્રન્ટમાં દિવાલ બનાવવા માટે વધુ રપ લાખ મંજૂર

પોરબંદર તા. રર :.. રીવરફ્રન્ટ માટે પુરતો ખર્ચ મંજૂર છતાં દિવાલ બનાવવા માટે વધુ રપ લાખ મંજૂર કરવામાં આવેલ છે તે સામે પ્રકૃતિ પ્રેમીયોમાં કચવાટ સાથે આ અંગે તપાસ જરૂરી હોવાનો ગણગણાટ શરૂ થયો છે.

(11:21 am IST)