Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

સુરેન્દ્રનગર જિલ્લામાં ધારાસભ્યની ઉપસ્થિતિમાં ક્રોપ કટિંગ ની કામગીરી

સુરેન્દ્રનગર :: થાન ચોટીલા 63ના ધારાસભ્ય તથા જિલ્લા કોંગ્રેસ અગ્રણી ધર્મેદ્રસિંહ,સહદેવસિંહ  જ્યૂભા (ગઢાદ)તથા ખાટડી ગામના અગ્રણી ધીરુભાઈ, રુગદેવસિંહ,  વિજયસિંહ, ભીખાભાઇ તેમજ તાલુકા વિકાસ અધિકારી, વિસ્તરણ અધિકારી ગ્રામ સેવક,વિમાકનપની જેવા દરેક સરકારી  સંસ્થાના પ્રતિનિધિની હાજરીમા કપાસના બે પ્લોટમાંં ક્રોપકટીંગ કરવામાં આવેલ જેમાં સરકારની ગાઇડલાઈન મુજબ ક્રોપકટીંગ કરવામાં આવેલ અને આ સમયે ધારાસભ્ય તથા મહામંત્રી દ્વારા જાતે કપાસ વીણી લોકોને આ ક્રોપ કટીંગની પ્રક્રિયામાં સહકાર આપવા સંદેશ આપેલ પોતાના વિસ્તારના લોકોની વેદનાને વાચા આપવા તથા તેઓને પડતી મુસીબતોને પહોંચી વળવા ખડુતો ને પડખે ઉભારહી તેમની સમસ્યાઓના નિવારણ મા હરહંમેશ તત્પર કોંગ્રેસ સમિતિ સાથે હાજરી આપેલતે સમયના ફોટોગ્રાફ

(4:14 pm IST)