Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

મેંદરડાઃ આકસ્મિક મૃત્યુ સહાય અર્પણ

મેંદરડાઃ તાલુકાના લીલવા ગામે આંબાના બગીચામાં કામ કરવા દરમિયાન જંગલી જાનવર ભુંડ કરડી ખાતા મૃત્યુ પામેલ રૂડાભાઇ કિંગરખેડીયાના પરિવારને તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ રતિભાઇ સુરેજાએ વન ખાતામાં રજુઆત કરતા રાજય સરકાર દ્વારા રૂ.૪ લાખ સહાય મંજુર કરતા રૂ.૪ લાખનો ચેક મૃતકના પરિવારજનોને ફોરેસ્ટ ઓફીસર ખાંભલા અર્પણ કરતા તથા બાજુમાં સંજયભાઇ છોડવડીયા, સવજીભાઇ કામાણી, વિનુભાઇ રાખશીયા, પરશોતમભાઇ ભાખર વગેરે નજરે પડે છે. (તસ્વીર ગૌતમ શેઠ)

(12:37 pm IST)