Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

કોડીનારમાં આર.એસ.એસ. દ્વારા ભવ્ય સંચલનઃ

કોડીનારઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કોડીનાર તાલુકા દ્વારા વિજયાદશમી ઉત્સવ નિમિતે ભવ્ય ઉત્સવ ઉજવી શસ્ત્રપૂજન કર્યા બાદ સમગ્ર શહેરમાં ભવ્ય પથ સંચલન ઘોષ (વાજીંત્રો) સાથે કાઢવામાં આવ્યું હતું. આ પથ સંચલનમાં બહોળી સંખ્યામાં સ્વયંસેવકોએ જોડાઇને સ્થિતિનો સંદેશ આપ્યો હતો તે પ્રસંગની તસ્વીર. (તસ્વીર કુલદીપ પાઠક)

(12:35 pm IST)