Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

દામનગર પાલીકા દ્વારા સફાઇ ઝુંબેશ

દામનગર તા.૨૨ : પાલિકામાં નવા અઢી વર્ષ માટેની ટર્મ માટે ચુંટાયેલા ગોબરભાઇ નારોલા તેમજ સભ્યશ્રી હિંમતભાઇ આલણીયા દ્વારા દામનગર શહેર ભાજપ તેમજ સામુહિક આરોગ્ય કેન્દ્ર પરમાણંદ સોસાયટી કુંભનાથ સોસાયટી ઉપર દામનગર  ન.પા.ના પ્રમુખ ગોબરભાઇ દ્વારા સફાઇ ઝુંબેશ શરૂ કરવામાં આવેલ છે.

સામુહિક કેન્દ્ર ગારીયાધાર રોડ (સરકારી હોસ્પિટલ) પાસે ગંદકીના થર  જામી ગયેલ હોય ને પ્રમુખને જાણ થતા જ આ ગંદકી સાફ કરાવેલ. પ્રમુખ ગોબરભાઇ તેમજ હિંમતભાઇ આલંગીયા સ્વચ્છતા અભિયાનને વેગવાન બનાવ્યુ છે.

(12:29 pm IST)
  • એસસી/એસટી એક્ટમાં થયેલા નવા સુધારાને પડકારતી અરજીઓ ઉપર ૨૬ ઓક્ટોબર સુધીમાં જવાબ રજૂ કરવા સુપ્રીમ કોર્ટ આદેશ આપ્યો છે access_time 1:19 am IST

  • ભરૂચ:અંકલેશ્વર તાલુકાના 62 ગામના તલાટીઓ આજથી હડતાળ પર access_time 4:38 pm IST

  • અમદાવાદ:MLA ગુજરાત લખેલી કારચાલકની દાદાગીરી:ડો.મિતાલી વસાવડાને બોલ્યા અપશબ્દો:ડો.મિતાલી શેલ્બી હોસ્પિટલમાં ડોક્ટર તરીકે ફરજ બજાવે છે :MLA ગુજરાત લખેલી કારનાં ચાલકે બોલ્યા અપશબ્દો:પ્રજાના સેવકનાં કારચાલકનું ડોક્ટર સાથે અસભ્ય વર્તન: મહિલા ડોક્ટરે સોલા પોલીસ મથકે નોંધાવી ફરિયાદ access_time 10:03 pm IST