Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

ધારીમાં શસ્ત્રપૂજન યોજાયુ

ધારી : દશેરાના દિવસે શસ્ત્રપૂજન કરવામાં આવેલ હતુ. ક્ષત્રીય આ દશેરાના દિવસે શસ્ત્રપૂજન કરે છે. બ્રાહ્મણ  અનિરૂધ્ધભાઇ શાસ્ત્રી દ્વારા પીએસઆઇ કે.ડી.ગોહિલ સહિત પીઆઇ શ્રી ચૌધરી દ્વારા આ દશેરાના દિવસે શસ્ત્રપૂજન કરવામાં આવેલ. શસ્ત્રપૂજનના સમયે દેવેન્દ્રભાઇ જોશી, અમરેલીયાભાઇ, જીતુભાઇ મહેતા વગેરે આ શસ્ત્રપૂજનમાં હાજર રહેલ હતા. પૂજન કરવામાં આવ્યુ તે તસ્વીર.

(12:20 pm IST)
  • આસામ અને અરૂણાચલ પ્રદેશમાં પૂરનો ખતરો:આસામના 10 ગામ પાણીમાં ગરકાવ: આસામ અને અરૂણાચલ પ્રદેશમાં તંત્ર હાઈ એલર્ટ પર:તિબેટમાં લેન્ડ સ્લાઈડ થઇ નદીનો રસ્તો બંધ થતા કૃત્રિમ તળાવ બન્યુ: access_time 4:38 pm IST

  • ગાંધીનગર :2 બાળકો સાથે વૃદ્ધે આચર્યુ દુષ્કર્મ :80 વર્ષનાં કેશુ મહારાજે બાળકો સાથે આચર્યુ દુષ્કર્મ :ચોકલેટની લાલચે આચર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય:ગોડાઉનમાં આચર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય:સેક્ટર 21 પોલીસે તપાસ હાથ ધરી access_time 4:20 pm IST

  • ગુજરાત સરકારનું પ્રતિનિધિ મંડળ પહોંચ્યુ રાજભવન :ઝારખંડના રાજ્યપાલ સાથે કરશે મુલાકાત:31 ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ કાર્યક્રમમાં આમંત્રિત કરવા આવ્યું પ્રતિનિધિ મંડળ access_time 4:38 pm IST