Gujarati News

Gujarati News

News of Friday, 22nd September 2023

ધ્રોલમાં સગા પુત્રની હત્‍યા કરનાર મુના સોલંકીની ધરપકડ

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા. ૨૨ : ધ્રોલમાં ૪ વર્ષની પુત્ર ક્રિષ્‍નાની હત્‍યા કરનાર સગા પિતા મુના સોલંકીની ધરપકડ કરવામાં આવી છે. ધ્રોલ પોલીસે ૨૪ કલાકમાં બાળકની હત્‍યાનો ભેદ ઉકેલી નાંખ્‍યો છે.

(5:04 pm IST)