Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

કુતિયાણામાં પોણો - રાણાવવમાં અર્ધો ઇંચ

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા.રર : આજે સવારે છેલ્લા ર૪ કલાકમાં કુતિયાણામાં પોણો ઇંચ અને રાણાવાવમાં અર્ધો ઇંચ વરસાદ વરસી ગયો હતો.

જિલ્લા કંટ્રોલ મુજબ કુતિયાણા ર૧ મીમી (૮૮૬ મીમી) રાણાવાવ ૧૭ મીમી (૭પ૮ મીમી) ખંભાળા જળાશય ૧૮ મીમી (૪૮ર મીમી) જળાશયમાં નવુ પાણી પ ઇંચ હાલ સપાટી ૩૦.૧ ફૂટ ફોદાળા જળાશય પ મીમી (૬૩૦ મીમી) નવુ પાણી ર ઇંચ હાલ સપાટી ૩૪ ફૂટ એરપોર્ટ હવામાન કચેરી મુજબ પોરબંદર વરસાદ ર.૬ મીમી (૭૭૦.પ મીમી) નોંધાયેલ છે.

(1:01 pm IST)