Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

ભાદરડેમમાં ઉપરવાસ વરસાદની આવક : ડેમની સપાટી 32.65 ફૂટ પહોંચી : હવે ઓવરફ્લો થવામાં 1.5 ફૂટ બાકી

ડેમ 90 ટકા ભરાય ગયો હોય નીચાળવાળા ગામોને એલર્ટ રહેવા તંત્ર દ્વારા જાહેરાત કરાઈ

જેતપુર :  સૌરાષ્ટ્ર ના સાગર સમાં ભળ ભાદર ડેમ માં ઉપરવાસ વરસાદથી  આવક થતા  ડેમ ની સપાટી 32.65 ફૂટ પહોંચી છે. ડેમ ની સપાટી 34 ફૂટ છે  હવે ઓવરફ્લો માટે 1.5 ફૂટ બાકી છે.

ડેમ 90 % ભરાઈ ગયો હોય નીચાણ વાળા ગામો ને એલર્ટ રહેવા તંત્ર દ્વારા જાહેરાત કરવામાં આવેલ છે.

(11:05 pm IST)