Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાના નવા 19 પોઝીટીવ કેસ : વધુ 13 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાના નવા 19 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 13 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે હાલમાં 87 એક્ટીવ કેસ છે મૃત્યુઆંક 12 છે અત્યાર સુધીમાં 73150 સેમ્પલ લેવાયા છે 

(8:33 pm IST)
  • શાળાઓમાં શિક્ષકોની દસ લાખ જગ્યાઓ ખાલી પડી છે : દેશની શાળાઓમાં શિક્ષકોની 10 લાખથી વધુ જગ્યા ખાલી હોવાનું કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ પ્રધાન શ્રી નિશંકે લોકસભામાં જણાવ્યું હતું. access_time 12:03 am IST

  • અમેરિકામાં ફરીથી " ટિક્ટોક " ઉપર લટકતી તલવાર : જો વોલમાર્ટ અથવા ઓરેકલ સાથેનો સોદો ફાઇનલ નહીં થાય તો પ્રતિબંધ લગાવી દઈશ : ડોનાલ્ડ ટ્રમ્પ access_time 12:38 pm IST

  • વડોદરામાં વાઘોડિયા રોડ પાસેના વૈકુંઠ એપાર્ટમેન્ટમાં લિફ્ટ રિપેર કરનારા મિકેનિકનું લિફ્ટ અચાનક શરૂ થતાં દબાઇ જતાં મૃત્યુ access_time 10:40 pm IST