Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

ભાવનગરમાં કોરોનાના નવા 47 કેસ પોઝીટીવ : શહેરમાં 34 કેસ અને ગ્રામ્યમાં 13 કેસ નોંધાયા : આંક 3871 થયો

ભાવનગર : ભાવનગરમાં કોરોનાનો કહેર યથાવત છે આજે નવા 47  કેસ પોઝીટીવ નોંધાયા છે જેમાં શહેરમાં 34 કેસ અને ગ્રામ્યમાં  13 કેસ નોંધાયા છે આજના કેસ સહીત ભાવનગર જિલ્લાના કોરોના પોઝિટિવ કેસનો આંક 3871 થયો છે

(7:39 pm IST)