Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

ધોરાજીમાં એમ્બ્યુલન્સનું લોકાર્પણ

ધોરાજી : સમસ્ત સુન્ની મુસ્લીમ જમાત દ્વારા એમ્બ્યુલન્સનું લોકાર્પણ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાના હસ્તે કરાયુ હતુ. સુન્ની મુસ્લીમ જમાત પ્રમુખ યાસીનભાઇ, મકબુલભાઇ ગરાણા, સર્ફરોઝભાઇ, બાસીતભાઇ પાનવાલા, હમીદભાઇ ગોંડલીયા, કાર્તિકેય પારેખ ભાજપના અગ્રણીઓ અને હિન્દુ મુસ્લીમ સમાજના અગ્રણીઓ, ડે.કલેકટર મીયાણી મામલતદાર જોલપરા પીઆઇશ્રી જાડેજા ચીફ ઓફીસરશ્રી ચતુર્વેદી સહિતની હાજરીમાં ઓકસીજનના બાટલા સહિતની આધુનીક સેવા સજજ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરેલ હતુ તે તસ્વીર.

(11:37 am IST)