Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018

કાલાવડમાં ગણેશ મહોત્સવ-મહોરમ પર્વમાં કોમી એકતાના દર્શન

કાલાવડ, તા. રર : હિન્દુ તેમજ મુસ્લિમ બન્ને જ્ઞાતિના તહેવાર સાથે આવેલ જેમાં કાલાવડના માંડવી ચોક ખાતે આવેલ શ્રી સિદ્ધિ વિનાયક ગ્રુપ તેમજ શ્રી સુન્ની મુસ્લિમ સમાજમાં એકતા જોવા મળી હતી.

બન્ને ગ્રુપના પ્રમુખ તેમજ કાર્યકર્તા દ્વારા એકબીજાની સાથે મળીને હિન્દુ દ્વારા તાજીયાને ફુલ ચડાવેલ અને મુસ્લિમ સમાજે ગણેશજીને ફુલહાર કર્યા હતાં.(૮.પ)

(12:20 pm IST)