Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

અમરેલી,બાબરા અને લાઠીમાં વરસાદી ઝાપટા

 

અમરેલી જીલ્લામા દિવસભર વાદળછાયુ વાતાવરણ વચ્ચે બગસરા તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારો ભારે વરસાદી ઝાપટ ખાબક્યું હતું. જો કે સતત શ્રાવણીયા ઝાપટાથી ખેત મોલાતને ફાયદો થશે. અમરેલી જીલ્લાના બગસરામા 5 મીમી અમરેલીમાં 7 મીમી,બાબરામા 4.મીમી અને લાઠીમા 7 મીમી વરસાદ ખાબક્યો હતો.

(12:05 am IST)