Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

સુરેન્દ્રનગરમાં સાર્વત્રિક વરસાદ :ખેડૂતો અને લોકોમાં આનંદની લાગણી

 

સુરેન્દ્રનગર જિલ્લામાં બે દિવસના વિરામબાદ ફરી વરસાદનું આગમન થયું હતું. સુરેન્દ્રનગર, રતનપર, જોરાવરનગર, વઢવાણ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.સાથે લીંબડી, સાયલા, ધ્રાંગધ્રા, ચોટીલા, લખતર, મૂળી સહિતના તાલુકાઓમાં પણ વરસાદ વરસતા ખેડૂતો સહીત લોકોમાં આનંદની લાગણી ફેલાઈ હતી.

(12:04 am IST)