Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

શાપર વેરાવળમાં આવેલ શિતળા મંદિર પાસે જાહેરમા જુગાર રમતાં 10 ની ઘરપકડ

શાપર વેરાવળ પાસે આવેલ શિતળા મદિર પાસે જાહેરમા જુગાર રમતાં મહેશ ખુશાલભાઈ વેગડ (ઉ,વ,32) શિવાભાઈ ગોવિંદભાઈ સોયા (ઉ,વ,23) કિશોર હરસુખભાઈ નિમાવત (ઉ,વ,40 ) જગદીશ ગોવિંદભાઈ સોયા (ઉ,વ,25 ) મનસુખભાઈ ભીમજીભાઈ વાઘેલા(ઉ,વ, 39) સજય વાલજીભાઈ મકવાણા(ઉ,વ,24) રોહિત રેવાભાઇ મકવાણા (ઉ,વ,32 )ભાવેશ  ગોવિંદભાઈ મકવાણા (ઉ,વ,32 ) દિનેશ ઉફે દિપક ખુશાલભાઈ વેગળા (ઉ,વ, 26 ) બાબુભાઈ ગણેશભાઈ વાઘેલા (ઉ,વ,27) ( રહે બધા સિતારામ સોસાયટી શિતળા મંદિર :ને કુલ રોકડ રકમ 10210 રૂપિયા મોબાઈલ નંગ 3 કિંમત રૂપિયા 15000 હજાર કુલ કિંમત રૂપિયા 25710 ના મુદામાલ સાથે ઘરપકઙ કરેલ છે શાપર વેરાવળ ના હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈ ને બાતમી મળતા  psiઆર જે સિઘુ અસ્વીનભાઈ મકવાણા નરેશભાઈ લીબોલા કાયદે સર ની કાર્યવહી કરેલ છે

(11:06 pm IST)