Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

પડધરી શ્રી પ્રગટેશ્વર મંદિરે બરફના શિવલીંગ

પડધરી : પડધરી ખાતે સ્વયંભૂ પ્રગટ થયેલા પ્રગટેશ્વર મહાદેવ મંદિરે આજે બરફ ની શીવલીંગ બનાવવામાં આવેલ જેમાં ખુબજ બહોળી સંખ્યામાં ધર્મપ્રેમી લોકોએ દર્શનનો લાભ લીધો હતો. (તસ્વીર-અહેવાલ મનમોહન બગડાઇ, પડધરી) (૩.૧૩)

(11:57 am IST)