Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

મોરબીના આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે ડૂ ઈટ યોર સેલ્ફ કીટની ટ્રેનીંગ અને વિતરણ કરવામાં આવી

મોરબી , કચ્છ , સુરેન્દ્રનગર જીલ્લા પસંદ થયેલી શાળાના શિક્ષક તેમજ લોક વિજ્ઞાન કેન્દ્રના કો ઓર્ડીનેટ હાજર

મોરબી : ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર દ્વારા ગુજરાતની 100 થી વધુ શાળા DO IT YOURSELF KIT નું ફાળવવામાં આવી છે તેનો ટ્રેનીંગ પ્રોગ્રામ ના હોસ્ટ (યજમાન) “આર્ય ભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી ખાતે રાખેલ છે જેમાં મોરબી , કચ્છ , સુરેન્દ્રનગર જીલ્લા પસંદ થયેલી શાળાના શિક્ષક તેમજ લોક વિજ્ઞાન કેન્દ્રના કો ઓર્ડીનેટ હાજર રહી ટ્રેનિંગ પ્રોગ્રામમા કોડિંગ ડી-કોડીંગ તેમજ અધતન રોબોટિક્સ જેવા પ્રોગ્રામિંગ શીખી હતી

(9:51 pm IST)