Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd July 2020

પોરબંદરમાં પ્રથમ વખત એકસાથે પાંચ કરોના પોઝિટિવ કેસ આવતા ફફડાટ

આજે ૮૮ જેટલા સેમ્પલો ચકાસણી માટે મોકલાયા જેમાં પાંચ પોઝિટિવ અને 83 નેગેટિવ રિપોર્ટ આવેલ

પોરબંદર : પોરબંદર જિલ્લામાં કોરોના સંક્રમણ વધતું જાય છે આજે કોરોનાના એક સાથે પાંચ પોઝિટિવ કેસ આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે,

 આજે સવારે કોરોનાના શંકાસ્પદ 88 કેસના દર્દીઓના સેમ્પલ લઈને ચકાસણી માટે મોકલ્યા હતા જેનો રિપોર્ટ આવતા કોરોના શંકાસ્પદ 88 કેસમાંથી 83 સેમ્પલના રિપોર્ટ નેગેટિવ આવેલ છે જયારે પાંચ કેસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો

(12:33 am IST)