Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

સમીસાંજે ગોંડલ પંથકમાં ધોધમાર વરસાદ :ખેડૂતોમાં ખુશીની લહેર

રાજકોટ  ગોંડલ પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો છે સમીસાંજે ગોંડલ પંથકમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો ગાજવીજ સાથે ધોધમાર વરસાદ થતા અસહ્ય ઉકળાટ અને ગરમી થી લોકોને રાહત મળી હતી

ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશી નો માહોલ છવાયો હતો

ગોંડલ પંથકનામેતા ખંભાળિયા, કેશવાળા, સાજડયાળી, કમઢીયા, ખીલોરી સહિત ના ગામો માં વરસાદ થયાના અહેવાલ મળે છે

 

(9:12 pm IST)