Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

ઉના : ગૌરણપર્વત ગોસ્વામીની પ્રદેશ અધ્યક્ષપદે વરણી

 ઉના : માનવ અધિકાર અને સામાજિક ન્યાય આયોર્ગં દ્વારા દિલ્લી માં બે દિવસ નો સેમિનાર યોજવામાં આવેલ જેના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી રવીન્દ્રસિંહ તોમર અને રાષ્ટ્રીય સરક્ષક ડો. શશી કરણાવત (સિનયર આઇ. એ. એસ.) દ્વારા ગીર સોમનાથ, ઊના તાલુકાના શ્રી ગૌરાંગપર્વત જે. ગોસ્વામી ની દક્ષિણ-ઉતર ગુજરાત પ્રદેશ અધ્યક્ષ પદે નિમણૂક કરવામાં આવી છે.ઙ્ગ માનવ અધિકાર અને સામાજીક ન્યાય ના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી રવીન્દ્ર સિંહ તોમર દ્વારાઙ્ગ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી ની વિચાર ધારા ને સાથે રાખી આમ માણસ ને ન્યાય, કાનુની સહાય અને માર્ગદર્શન મળે અને ભ્રષ્ટાચાર મુકત ભારત બને તે બાબતે ચર્ચા કરવા માં આવી હતી. સેમીનાર તથા નિમણુંક સન્માનની તસ્વીર.

(12:13 pm IST)