Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

પડધરીનાં અડબાલકા ગામમાં વિજળી પડતા આદિવાસી પરિવારની યુવતિનું મોત

પડધરી તા. રર :.. પડધરી તાલુકાના અડબાલકા ગામે વિજળી પડતા એક ર૦ વર્ષની યુવતીનુ થયુ મોત હતું. જયારે નારણકામાં વિજળીએ ભેંસનો ભોગ લીધો છે.

અડબાલકા ગામના ભરતભાઇ માવજીભાઇ કાલરીયાને વાડીએ મજૂરી કામ કરવા આવેલ આદિવાસીની ર૦ વર્ષ યુવતી પર વિજળી પડતા ઘટના સ્થળે જ મોત નિપજયુ હતું.

(12:05 pm IST)