Gujarati News

Gujarati News

News of Sunday, 22nd July 2018

ધોરાજીમાં પરિણીતાએ ઝેરી દવા પી લેતાં મૃત્યુ

ધોરાજીઃ હિરપરા વાડી વિસ્તારમાં રહેતા વિજયભાઇ સાવલીયાના પત્ની વિલાસબેન વિજયભાઇ પટેલ (ઉ.વ.૩૮) એ પોતાના ઘરે ઝેરી દવા પી લેતા મૃત્યુ નિપજયું હતું. પટેલ પરિણીતાએ અગમ્ય કારણોસર ઝેરી દવા પીને જીવન ટૂંકાવી નાખતાં ચકચાર મચીછે. આ બનાવ અંગે પોલીસના તપાસનીશ અધિકારી ભીમભાઇ ગંભીરે જણાંવ્યું હતું કે આ બનાવ પહેલા મૃતકબ પરિણીતાના પતિએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા સારવારમાં  ખસેડાયેલ હતા. આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(12:21 pm IST)