Gujarati News

Gujarati News

News of Sunday, 22nd July 2018

આંબરડીમાં યુવાન પર સિંહોનો હુમલો

સાવરકુંડલાઃ સાવરકુંડલાના આંબરડી ગામનો ભાવેશ હમીરભાઇ ભરવાડ(ઉ.વ. રપ) નામનો ભરવાડ યુવાન આજે ગામ નજીક આવેલા રેવન્યુ વિસ્તાર એવા દિપડવાવ  ધાર પાસે  બરા ચરાવવા ગયેલ હતો ત્યારે ત્ર઼ણ સિંહોએ બકરા ઉપર હુમલો કરતા બકરાને બચાવવા ગયેલા ભરવાડ યુવાન ઉપર સિંહે હુમલો કરતા હાથના ભાગે લોહી લુહાણ હાલતમાં સારવાર અર્થે દવાખાને ખસેડવામાં આવેલ હતો. રેવન્યુ વિસ્તારમાં સિંહના હુમલાથી ગ્રામજનોમાં ફફડાટ ફેલાયેલ છે.

(12:21 pm IST)