Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd June 2021

મોરબી જીલ્લામાં આજે કોરોનાનો એક પણ કેસ નહિ, એક્ટીવ કેસ માત્ર ૦૬

મોરબી જીલ્લામાં કોરોના કાબુમાં આવી ગયો હોય તેમ કેસોમાં નિરંતર ઘટાડો થયા બાદ આજે કોરોનાનો નવો એકપણ કેસ નોંધાયો નથી જયારે ૦૪ દર્દીઓ સ્વસ્થ થયા છે

આજે મોરબી જીલ્લાના મોરબી, વાંકાનેર, હળવદ, ટંકારા અને માળિયા તાલુકામાં કોરોનાનો નવો એકપણ કેસ નોંધાયો નથી જીલ્લામાં આજે વધુ ૦૪ દર્દીઓ સ્વસ્થ થયા છે મોરબી જીલ્લામાં એક્ટીવ કેસનો આંક માત્ર ૦૬ રહ્યો છે

(8:11 pm IST)