Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd June 2021

જૂનાગઢમાં લાયન્‍સ કલબ ઇન્‍ટરનેશનલની રિજિયન મિટિંગ

જૂનાગઢ : લાયન્‍સ કલબ ઇન્‍ટરનેશનલ ડિસ્‍ટ્રીક ૩૨ના રીજીયન પાંચની એક મિટિંગ બેન્‍ક ઓફ આઇડિયાનું જૂનાગઢ ખાતે કર્યું હતું. જૂનાગઢ જિલ્લાની તમામ લાયન્‍સ કલબના પ્રેસિડેન્‍ટ સેક્રેટરી ટ્રેઝરર હાજર રહેલ સાથે વિસાવદરથી ઝોન ચેર ઉપસ્‍થિત રહ્યા હતા. સફળ બનાવવા લાયન્‍સ કલબ જૂનાગઢ રૂદ્રાક્ષની ટીમ મહેનત કરેલ તેમ રીજીયન ચેરપર્સન લાયન રૂપલબેન લખલાણીની યાદીમાં જણાવ્‍યું હતું. (તસ્‍વીર-અહેવાલ : વિનુ જોષી -જૂનાગઢ)

(10:36 am IST)