Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd June 2021

સુરેન્‍દ્રનગર : યોગ દિવસની ઉજવણીઃ વઢવાણ

 આયુષ મંત્રાલય ભારત સરકાર દ્વારા પ્રેરિત ૭મા આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસ નિમિતે આયુષ વિભાગ ગુજરાત રાજ્‍ય અને આયુર્વેદ શાખા અમદાવાદ દ્વારા ધોળકા શહેર ખાતે જોધલવંશી લાલદાસ બાપુના સહયોગણી કોમન યોગ પ્રોટોકોલનું આયોજન કર્યું છે. જેમાં સરકારી આયુર્વેદ દવાખાનું રૂળગઢના મેડિકલ ઓફિસર વૈદ્ય સોનાલીબેન ચાવડાના માર્ગદર્શન હેઠળ યોગઇન્‍સ્‍દ્રટર મેહુલ શાહ દ્વારા ધોળકાના નાગરિકો તથા સામાન્‍ય જનના હિતાર્થે ઓનલાઇન ઓફલાઇન કોવિડ પ્રોટોકલનું ધ્‍યાન રાખી આયોજન કર્યો હતો. (તસ્‍વીર-અહેવાલ : ફઝલ ચૌહાણ-વઢવાણ)

(10:35 am IST)